ખેડૂતોને તેમના ઉત્પાદનનું વેચાણ કરવામાં મદદરૂપ થઈને કૃષિ આવક વધારવાના ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી મોદીએ આખા દેશમાં 10,000 ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન (એફપીઓ)ની રચના કરી હતી. 

કેન્દ્ર સરકારે રૂ. 6,865 કરોડનાં બજેટની ફાળવણી કરી છે અને દરેક એફપીઓને રૂ. 15 લાખ પ્રદાન કરવામાં આવશે, જે ખેડૂતો માટે અત્યંત લાભદાયક છે. એફપીઓનાં સભ્યો ટેકનોલોજીની વધારે સુલભતા માટે, આંતરિક ખર્ચ પૂર્ણ કરવા, ખેડૂતોની આવકમાં ઝડપથી વધારો કરવા ધિરાણ અને બજારની સુવિધા આપવા જેવી વ્યવસ્થાઓ કરશે. પ્રધાનમંત્રી મોદીએ ચિત્રકૂટમાં કહ્યું હતું કે, ખેડૂતો હંમેશા ઉત્પાદકો રહ્યાં છે, પણ હવે એફપીઓની મદદ સાથે તેઓ તેમના કૃષિ ઉત્પાદનોનું વેચાણ કરી શકે છે. તેઓ પાકનું વાવેતર કરશે અને યોગ્ય કિંમત મેળવવા કુશળ વેપારીઓ પણ બનશે.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
The entrepreneurs building a self-reliant India

Media Coverage

The entrepreneurs building a self-reliant India
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 જુલાઈ 2026
July 21, 2026

Self-Reliance Is No Longer a Slogan — It’s Happening Across Engines, UPI, Vaccines & FDI Under the Leadership of PM Modi